કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે 49મા ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (IGJA)માં ટોચના નિકાસકારોનું સન્માન કર્યું
એમએસએમઈ જેમ્સ અને જ્વેલરી નિકાસકારો માટે SEEPZ મુંબઈ ખાતે મેગા કોમન ફેસિલિટી સેન્ટર સપ્ટેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશેઃ પીયૂષ ગોયલ 23 એપ્રિલ, 2023 – જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ મુંબઈમાં ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (IGJA) ની 49મી એડિશનનું આયોજન કર્યું હતું. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને…